Skip to main content

Panier

Vous profitez des avantages réservés aux VIP !

Article(s) non disponible(s) à la vente
Veuillez vérifier votre panier. Vous pouvez supprimer le ou les articles qui ne sont pas disponibles maintenant ou nous les supprimerons automatiquement au moment du règlement de la commande.
articlesarticle
articlesarticle

Recommandé pour vous

Loading...
  • Hullad

    (Bhramit Pratishodh)

    હુલ્લડમાં માણસ માણસ મટી શૈતાન બની જતો હોય છે. તેમાં કોણ આપણું કોણ પરાયું! કોણ સારું કોણ નરસું! આ તમામે તમામ ભેદરેખા એ ભૂલી જઈ માત્ર વિનાશ નોંતરે છે. આપણે સૌ એક છીએનો સંદેશ લેખકે આ પુસ્તક દ્વારા આપ્યો છે. ... En savoir plus

    $1.37 CAD

  • I LOVE YOU

    કેટલીક વાર પ્રેમ એટલો સાહજીકતાથી થઇ જતો હોય છે કે “આઈ લવ યુ” જેવા ત્રણ શબ્દો ઉચ્ચારવાની ઔપચારિકતા કરવી નિરર્થક બની જાય છે જયારે જન્મ જ એકબીજા માટે થયો હોય ત્યારે આવી ક્ષુલ્લક વાતોને કોણ મહત્વ આપે? આ નવલિકાના નાયક રાધે અને નાયિકા રાધિકાની બાબતે પણ કંઈક આવું જ હતું. તેમનો પ્રેમ આ ત્રણ શબ્દોનો મોહતાજ નહોતો. બાળપણમાં સાથે હસતા રમતા ક્યારે તેઓ એકબીજાના થઇ ગયા હતા એની તેમણે જાણ સુદ્ધા થઇ નહોતી! તેમનો અણ ... En savoir plus

    $4.11 CAD

  • મારી ૧૦૦ માઈક્રોફિક્શન

    આ મારી ૪ થી ૧૫૦ શબ્દોની વચ્ચે લખાયેલી માઈક્રોફિક્શન વાર્તાઓ છે આશા છે તમને તે જરૂર ગમશે. ... En savoir plus

    $4.12 CAD

  • ક્યાંક અને ક્યારેક તો અટકશે?

    (બુમરેંગ વાર્તા -૧)

    આ વાર્તા આદરણીય એવા શ્રી સંદીપભાઈ શાહના વાસ્તવિક જીવનના અનુભવથી પ્રેરાઈને લખેલી છે. છતાં આ વાર્તાના પાત્રો તથા સ્થળ કાલ્પનિક છે. વાર્તાના કથાનકને કહેવા જતાં એની મજા બગડી જતી હોય છે. તેથી વધુ કંઈ ન કહેતા હું માત્ર એટલું જ કહેવા માંગીશ કે આ વાર્તા ફક્ત વાંચવાની સાથે “જીવ એ જ શિવ છે.” આ વાતને સમજવાનો પ્રયત્ન કરજો. મારી આ વાર્તા વાંચ્યા પછી જો કોઇપણ આ વાતનો મર્મ સમજશે ત્યારે જ સાચા અર્થમાં મારી મહેનત ... En savoir plus

    $1.37 CAD

  • Pyado

    જેમ શતરંજમાં કાળા અને સફેદ ખાના છે તેમ આ વિશ્વમાં મૃત્યુ અને જીવન પાસપાસેના ચોકઠાંમાં ગોઠવાયેલા છે. પરંતુ જીવનના આ ખેલમાં શતરંજની જેમ જ સજ્જન લોકો બની જતા હોય છે ચાલાક અને ભેજાબાજ લોકોની રમતના પ્યાદા. ... En savoir plus

    $1.36 CAD

  • PRATIBIMB

    રૂપ રૂપના અંબાર સમી નીરજાના જીવનમાં દુઃખ અને દર્દ વારંવાર ડોકાતા રહેતા એવી પરિસ્થિતિમાં એકદિવસ એના સુના અંધકારમાં આશાની કિરણ લઈને આવ્યો એના પ્રતિબિંબ સમો "રાહુલ" અને પછી.... ... En savoir plus

    $1.37 CAD

  • Bhoot

    વાંચકોને ખાસ વિનંતી કે તમે ભૂતને માનતા હોવ કે ન હોવ ભૂતના અસ્તિત્વની ચર્ચામાં પડ્યા વગર આ નવલિકાને ફક્ત આનંદ ખાતર વાંચવી. મારી અત્યાર સુધીની સસ્પેન્સ, સામાજિક અને બોધપ્રદ નવલિકાઓ વાંચ્યા પછી કેટલાક વાંચકોની ખાસ ફરમાઇશ રહેતી કે હવે કોઈ હોરર નવલિકા લખો. મારા એવા પાઠકોની લાગણીને માન આપતા જ મેં આ ભૂતકથા લખી છે. ચીલાચાલુ ભૂતની ખૂનખરાબાથી દુર રહી મેં આ ભૂત કથા લખી છે. જે મારા પાઠકોને જરૂર ગમશે. મારી અત ... En savoir plus

    $1.37 CAD

  • Anadharyu

    માણસ કેટલોય પ્રયત્ન કરે પણ આખરે એના નસીબમાં જે હોય છે તે જ એણે મળી રહે છે. જીવનના પ્રસંગો હમેશા જીવનમાં અણધાર્યો વળાંક લાવે છે. એ બતાવી આપતી નવલિકા. ... En savoir plus

    $1.37 CAD

  • Raktadan

    રક્તદાન કરીને કોઈ બીમાર વ્યક્તિનો જીવ તો બચાવી જ શકાય છે, પરંતુ રક્તદાન દાતાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. હંમેશા લોકોને રક્તદાન કરવાની સલાહ આપવામાં આવતી હોય છે. વર્તમાન સમયમાં રક્તદાન સંબધી જાગૃતિ આવી છે પરંતુ સાચી માહિતીના અભાવે હજીપણ ઘણાં લોકોને ડર છે કે રક્તદાન કરવાથી શરીરમાં બીમારી આવી જાય છે અને તેનાથી શરીર નબળું પડી જાય છે અને આ જ ભ્રામક ડરને લીધે તેઓ તેમના આપ્તજનને સુદ્ધા રક્તદ ... En savoir plus

    Gratuit

  • વડોદરા નરેશ

    સહેજે મનમાં થાય કે ઈતિહાસની વાતો અને પાત્રો વિષે લખવા માટે આટલી માથાકૂટ કરવાની શી જરૂર છે? વળી કેટલાકે સૂચન કર્યું કે આટલી મહેનત કર્યા પછી પણ જો માહિતીદોષ રહી જશે તો ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે! વાત એમની સો ટકા સાચી હતી પણ જો આ જ ડરથી લખવાનું છોડી દઈએ તો ભાવી પેઢી આપણા ભવ્ય ઇતિહાસથી કેવી રીતે વાકેફ થશે?આપણી વડોદરાની ધરતી પોતાના ગર્ભમાં ઇતિહાસનો ખજાનો છુપાઈને બેઠી છે. આ ધરતીનો એવો કોઈ છેડો નથી ... En savoir plus

    $9.61 CAD

  • Mari Maa Kya chhe ane Biji Vartao

    આ પુસ્તકમાં લેખકની ચાર સામાજિક નવલિકાઓને વણી લેવામાં આવેલ છે. જે વાંચકોને વાંચવી અચૂક ગમશે.મારી માં ક્યાં છે? (લેખકના ,મનની વ્યથા)શો મસ્ટ ગો ઓનઅંતિમ વિદાયહું બોલું છું! ... En savoir plus

    $1.37 CAD

  • Prem Dankh

    પ્રેમ ડંખ (એક રહસ્ય કથા). રહસ્યના તણાવાણામાં સતત ઉલઝાવી રાખતી નવલકથા એટલે પ્રેમ ડંખ. જરૂરથી વાંચો આ નવલકથા ... En savoir plus

    $68.71 CAD